લખાણ પર જાઓ

અવર્ણ

વિકિપીડિયામાંથી

સંસ્કૃત શબ્દ અવર્ણ નો અર્થ "જેનો કોઈ વર્ણ નથી એવો" થાય છે. આ શબ્દ હિન્દુ ધર્મના એવા લોકો માટે ઉપયોગમાં લેવાય છે, જેઓ સવર્ણ નથી, એટલે કે, ક્ષત્રિય, બ્રાહ્મણ, વૈશ્ય કે શૂદ્ર નથી. વર્તમાનમાં આ શબ્દ અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિના દલિત લોકોને સૂચવે છે.[]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. Smith, B.L. (1976). Religion and Social Conflict in South Asia. Brill. પૃષ્ઠ 38. ISBN 9789004045101. મેળવેલ 2014-11-30.