અવાંક

વિકિપીડિયામાંથી

અવાંક, વાંક
Black-crowned Night Heron RWD7.jpg
પર્યાવરણ સંરક્ષણ સ્થિતિ
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Animalia
Phylum: Chordata
Class: Aves
Order: Pelecaniformes
Family: Ardeidae
Genus: 'Nycticorax'
Species: ''N. nycticorax''
દ્વિનામી નામ
Nycticorax nycticorax
Nycticorax nycticorax map.svg
વિસ્તાર      પ્રજનન પ્રદેશ     વાર્ષિક રહેઠાણ     શિયાળુ રહેઠાણ

અવાંક કે વાંક (અંગ્રેજી: Black-crowned Night Heron, Night Heron (યુરેશિયામાં)), (Nycticorax nycticorax) એ મધ્યમ કદનો નિશાચર બગલો છે. એ બોલે છે ત્યારે અવાંક... અવાંક... બોલતું હોવાથી એેનું નામ અવાંક પડ્યું છે. નિશાચર હોવાથી ઘણા એને રાત બગલું પણ કહે છે. આ પક્ષી ખુબજ ઠંડા પ્રદેશ અને ઔસ્ટ્રેલેશિયા સિવાય સમગ્ર વિશ્વમાં જોવા મળે છે.

વર્ણન[ફેરફાર કરો]

પુખ્ત પક્ષી આશરે 64 cm (25 in) લાંબુ અને 800 g (28 oz) વજન ધરાવતુ હોય છે. તેના માથાનો ઉપરનો ભાગ અને પીઠ કાળી તથા બાકીનું શરીર સફેદ કે રાખોડી, આંખો લાલ તથા પગ પીળા ટુંકા હોય છે. તેની પાંખો પીળાશ પડતી ભુખરી જે નીચેના ભાગે સફેદ હોય છે.

ચિત્ર ગેલેરી[ફેરફાર કરો]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. BirdLife International (૨૦૧૨). "Nycticorax nycticorax". IUCN Red List of Threatened Species. Version 2013.2. International Union for Conservation of Nature. CS1 maint: discouraged parameter (link) CS1 maint: ref=harv (link)