અસદુદ્દીન ઓવૈસી

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
અસદુદ્દીન ઓવૈસી
Asaduddin Owaisi (24 December 2006).jpg
જન્મની વિગત૧૩ મે ૧૯૬૯ Edit this on Wikidata
હૈદરાબાદ Edit this on Wikidata
અભ્યાસનું સ્થળUniversity of London, North Eastern Hill University, Osmania University Edit this on Wikidata
વ્યવસાયરાજકારણી&Nbsp;edit this on wikidata

અસદુદ્દીન ઓવૈસી ((1969-05-13)13 મે 1969, હૈદરાબાદ) એક ભારતીય રાજકારણી છે.[૧] તેઓ ભારતના રાજકીય પક્ષ ઑલ ઇંડીયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીનના રાષ્ટ્રીય પ્રમુખ છે.[૨][૩][૪]

ઓવૈસીનો જન્મ 13 મે 1969ના રોજ હૈદરાબાદ, આંધ્ર પ્રદેશમાં થયો હતો. તેઓ હૈદરાબાદમાંથી લગાતાર 3 વાર સાંસદ રહી ચૂક્યા છે. તેઓ સુલતાન સલાહુદ્દીન ઓવૈસીના દીકરા અમે અકબરુદ્દીન ઓવૈસીના મોટા ભાઈ છે.

સંદર્ભો[ફેરફાર કરો]