ઑલ ઇંડીયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન
દેખાવ
સર્વભારતીય મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન کل هند مجلس اتحاد المسلمين | |
---|---|
Leader | અસદુદ્દીન ઓવૈસી |
Chairperson | અસદુદ્દીન ઓવૈસી |
Founder | નવાબ મહેમૂદ નવાઝ ખાન |
Leader in Lok Sabha | અસદુદ્દીન ઓવૈસી |
Founded | 1926 |
Headquarters | દારુસલામ, આઘાપુરા, હૈદરાબાદ, તેલંગાણા, ભારત |
Newspaper | એતમાન ડેલી (ઉર્દૂ ભાષામાં) |
Ideology | ભારતીય મુસલમાની રાષ્ટ્રવાદ [૧] |
ECI Status | ક્ષેત્રીય પક્ષ |
લોક સભામાં બેઠકો | ૧ / ૫૪૩
|
રાજ્ય સભામાં બેઠકો | ૦ / ૨૪૫
|
Seats in Legislative Assembly | ૭ / ૧૧૯ (તેલંગાણા)૨ / ૨૮૮ (મહારાષ્ટ્ર)
|
Election symbol | |
![]() | |
વેબસાઇટ | |
www |
એઆઇએમએમ એટલેકે ઑલ ઇંડીયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMM, ભાષાંતર: સર્વભારતીય મુસલમાની સંઘ) ભારત દેશ અને ખાસ કરીને તેલંગાણા રાજ્યનો મહત્વનો રાજકીય પક્ષ છે. પક્ષની મુખ્ય કચેરી હૈદરાબાદના જૂના શહેરમાં આવેલી છે. તે પક્ષના મૂળ 1927માં બ્રિટિશ ભારતનાં હૈદરાબાદ રજવાડુંમાં સ્થાપિત મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન પક્ષમાંથી છે.[૨][૩][૪][૫] આ પક્ષને લાંબા સમય સુધી ભારતના રાજ્ય આંધ્ર પ્રદેશ, અને હવે તેલંગાણા રાજ્યના મુસલમાનોનું પ્રતિનિધિત્વ તરીકે ઓળખાવામાં આવે છે.[૬]
આ પક્ષે પ્રથમ વખત 1984માં ચૂંટણીમાં ભાગ લીધો. 2014માં પક્ષે તેલંગાણા વિધાનસભા ચૂંટણીમાં સાત બેઠકો જીતી અને એના પરિણામ રૂપે આ પક્ષે ભારતીય ચૂંટણી પંચમાંથી એક "ક્ષેત્રીય પક્ષ"નો દરજો પ્રાપ્ત કર્યો હતો.
ચૂંટણી ઇતિહાસ
[ફેરફાર કરો]લોકસભા
[ફેરફાર કરો]સાલ | બેઠકોનું લક્ષ્ય | બેઠકો જીતી | વોટો | બેઠકોમાં ફેરફાર |
---|---|---|---|---|
1989 | 89+ | 1 | NA | ![]() |
1991 | 1 | 1 | 0.17% | |
1996 | 4 | 1 | 0.10% | |
1998 | 1 | 1 | 0.13% | ![]() |
1999 | 1 | 1 | 0.12% | ![]() |
2005 | 2 | 1 | 0.11% | ![]() |
2009 | 2 | 1 | 0.73% | ![]() |
2014 | 5 | 1 | 1.4% | ![]() |
સ્રોત સંગ્રહિત ૨૦૧૨-૧૨-૦૭ ના રોજ વેબેક મશિન
આંધ્રપ્રદેશ વિધાનસભા
[ફેરફાર કરો]સાલ | બેઠકોનું લક્ષ્ય | બેઠકો જીતી | વોટો | બેઠકોમાં ફેરફાર |
---|---|---|---|---|
1989 | 5 | 4 | 1.99% | - |
1994 | 5 | 1 | 0.70% | ![]() |
1999 | 5 | 4 | 1.08% | ![]() |
2004 | 7 | 4 | 1.05% | ![]() |
2009 | 20 | 7 | 0.83% | ![]() |
2014 | 15 | 0 | NA | NA |
સ્રોત સંગ્રહિત ૨૦૧૨-૧૨-૦૭ ના રોજ વેબેક મશિન
તેલંગાણા વિધાનસભા
[ફેરફાર કરો]સાલ | બેઠકોનું લક્ષ્ય | બેઠકો જીતી | વોટો | બેઠકોમાં ફેરફાર |
---|---|---|---|---|
2014 | 20 | 7 | 3.8% | - |
મહારાષ્ટ્ર વિધાનસભા
[ફેરફાર કરો]સાલ | બેઠકોનું લક્ષ્ય | બેઠકો જીતી | વોટો | બેઠકોમાં ફેરફાર |
---|---|---|---|---|
2014 | 24 | 2 | 0.9% | NA |
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ MIM (2014-01-20). "History | All India Majlis-e-Ittehadul Muslimeen". Aimim.in. મૂળ માંથી 2016-07-02 પર સંગ્રહિત. મેળવેલ 2014-05-17.
{{cite web}}
: Check date values in:|access-date=
,|date=
, and|archive-date=
(મદદ) - ↑ "Election Commission of AP: List of Political parties". મૂળ (PDF) માંથી 2020-04-08 પર સંગ્રહિત. મેળવેલ 2017-11-16.
{{cite web}}
: Check date values in:|access-date=
and|archive-date=
(મદદ) - ↑ "Javed Akhtar vs Asaduddin Owaisi: They represent very different cultural spaces of the Indian Muslim".
- ↑ http://scroll.in/article/805382/why-are-you-bracketing-me-as-a-muslim-asaduddin-owaisi-on-why-he-wont-say-bharat-mata-ki-jai
- ↑ Jaffrelot, Christophe; Gayer, Laurent (1 December 2013), Muslims In Indian Cities : Trajectories Of Marginalisation, HarperCollins Publishers India, pp. 143–, ISBN 978-93-5029-555-7, https://books.google.com/books?id=ixrT-ldIWZMC&pg=PT143