આનંદપુર સાહિબ

વિકિપીડિયામાંથી
આનંદપુર સાહિબ
आनन्दपुर साहिब

ਅਨੰਦਪੁਰ ਸਾਹਿਬ
નગર
તખ્ત શ્રી દરબાર સાહિબ કેશગઢ સાહિબ, આનંદપુર સાહિબનું મુખ્ય આકર્ષણ
તખ્ત શ્રી દરબાર સાહિબ કેશગઢ સાહિબ, આનંદપુર સાહિબનું મુખ્ય આકર્ષણ
આનંદપુર સાહિબ आनन्दपुर साहिब is located in Punjab
આનંદપુર સાહિબ आनन्दपुर साहिब
આનંદપુર સાહિબ
आनन्दपुर साहिब
પંજાબ, ભારત
અક્ષાંશ-રેખાંશ: 31°14′N 76°30′E / 31.23°N 76.50°E / 31.23; 76.50
દેશ ભારત
રાજ્યપંજાબ
જિલ્લોરુપનગર
સરકાર
 • વિધાયકદલજીત સિંઘ ચીમા
 • સાંસદપ્રેમ સિંઘ ચંદુમાંજરા
ભાષા
 • અધિકૃતપંજાબી
સમય વિસ્તારUTC+૫:૩૦ (ભારતીય માનક સમય)
પિન
140118
ટેલિફોન કોડ91-1887
વાહન નોંધણીPB 16 (પીબી ૧૬)
વેબસાઇટwww.cityanandpursahib.com

આનંદપુર સાહિબ ભારત દેશના ઉત્તર-પશ્ચિમી રાજ્ય પંજાબમાં આવેલા રુપનગર જિલ્લામાં આવેલ એક ઐતિહાસિક શહેર છે, જે ખાલસા પંથના જન્મસ્થળ તરીકે પ્રસિદ્ધ છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

આનંદપુર સાહિબ શહેરની સ્થાપના શીખ ધર્મના નવમા ગુરુ, ગુરુ તેગ બહાદુર સિંહ દ્વારા ૧૬૬૫ના વર્ષમાં કરવામાં આવી હતી. ૧૯ જૂન, ૨૦૧૫ના રોજ આનંદપુર સાહેબ સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો હતો.

ભૌગોલિક સ્થિતિ[ફેરફાર કરો]

પંજાબ અને હિમાચલ સરહદ પર આવેલ છે.

ઉત્સવ[ફેરફાર કરો]

  • હોલા મોહલ્લા

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]