આલ્પ્સ પર્વતમાળા

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
એલ્પ્સ અથવા આલ્પ્સ
Mont Blanc oct 2004.JPG
ઉંચાઇ 4808.73
સ્થળ મધ્ય યુરોપ
elevation_ref [૧]
ભાષા [[]]

એલ્પ્સ અથવા આલ્પ્સ મધ્ય યુરોપ માં આવેલ સૌથી મોટી પર્વતમાળા છે . દક્ષિણ-પશ્ચિમ ઉત્તર તરફ જતી, આ પર્વતોની શ્રેણી લગભગ ૧૨૦૦ કિ. મી. લાંબી અને આઠ યુરોપિયન દેશોમાં થઈને નીકળે છે. જો કે કૉકસ પર્વત તેના કરતાં વધુ ઊંચા છે અને ઉરલ પર્વતમાળા તેના કરતાં વધુ અંતર સુધી ફેલાયેલ છે, પરંતુ તે બંને યુરોપ અને એશિયા વચ્ચે આવેલ છે. આ કારણોસર આલ્પ્સને યુરોપનો સૌથી મોટો પર્વત માનવામાં આવે છે.[૨]

પણ જુઓ[ફેરફાર કરો]

  • કૉકસ પર્વત
  • યૂરાલ પર્વત

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "Le Mont-Blanc passe de 4.810 mètres à 4.808,7 mètres". 
  2. Beattie, Andrew. (2006). The Alps: A Cultural History. New York: Oxford University Press. ISBN 978-0-19-530955-3