આવશ્યક સૂત્ર
જૈન ધર્મ |
---|
![]() |
આવશ્યક સૂત્રએ જૈન ધર્મ અનુસાર ચતુર્વિધ સંઘને માટે સૌથી પહેલાં જાણવી અને ઉભયકાળ (સવાર-સાંજ) કરવી એવી આવશ્યક ક્રિયા છે.
આવશ્યક સૂત્રના છ અધ્યાય છે:
- ૧. સામાયિક
- ૨. ચતુર્વિશતિ સ્તવ
- ૩. વંદંના કે વંદણા
- ૪. પ્રતિક્રમણ
- ૫. કાર્યોત્સર્ગ
- ૬. પ્રત્યાખ્યાન
આ સૂત્રનું સૌથી મોટું અધ્યનયન પ્રતિક્રમણ છે માટે આવશ્યક સૂત્રને પ્રતિક્રમણ સૂત્ર તરીકે પણ ઓળખાય છે.