લખાણ પર જાઓ

ઈગ્નસ તિર્કિ

વિકિપીડિયામાંથી
ઈગ્નસ તિર્કિ
Personal information
Bornલુલકિડિહી, નવાપારા
સુંદરગઢ જિલ્લો, ઑડિશા
Playing positionફુલબેક
Senior career
YearsTeamApps(Gls)
સેવાઓ
૨૦૦૫-?ચેન્નૈ વીરન્સ
૨૦૦૭-૨૦૦૮ઑડિશા સ્ટીલર્સ
National team
૨૦૦૧-આજપર્યંતભારત૨૫૦+
Infobox last updated on: ૧૪ સપ્ટેમ્બર ૨૦૧૩


ઈગ્નાસ તિર્કિ (ઉડિયા: ଇଗ୍ନେଶ ତିର୍କୀ; અંગ્રેજી: Ignace Tirkey) ભારત દેશના ઑડિશા રાજ્યમાં રહેતા હોકી ખેલાડી છે. તેમને રમતગમત ક્ષેત્રે હોકીની રમતમાં કરેલા ઉત્કૃષ્ટ યોગદાન બદલ ઈ. સ. ૨૦૧૦ના વર્ષમાં ભારત સરકાર તરફથી પદ્મશ્રી વડે સન્માનિત કરવામાં આવ્યા હતા[૧]. તેમને વર્ષ ૨૦૦૯માં અર્જુન પુરસ્કારથી પણ સન્માનવામાં આવ્યા છે.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "This Year's Padma Awards announced" (પ્રેસ રિલીઝ). ગૃહ મંત્રાલય (ભારત). ૨૫ જાન્યુઆરી ૨૦૧૦. http://www.pib.nic.in/release/release.asp?relid=57307. Retrieved ૨૫ જાન્યુઆરી ૨૦૧૦.