ઈસ્માઈલ વાલેરા

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
ઈસ્માઈલ વાલેરા

ઈસ્માઈલ વાલેરા એ એક ગુજરાતી લોકગાયક હતા. એમણે ગાયેલા ખુબ લોકપ્રિય થયેલા ગીતોમાંના "નટવર નાનો રે..." અને "કાળજા કેરો કટકો મારો ગાંઠથી છુટી ગ્યો", "અોધાજી, મારા વાલાને વઢીને કેજો" છે. એમણે જેસલ તોરલ ‍(૧૯૭૧)[૧] જેવાં કેટલાક ચલચિત્રોમાં પાર્શ્વ-ગાયક તરીકે પણ કામ કર્યુ છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

ગીતો[ફેરફાર કરો]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. Jesal Toral, http://www.imdb.com/title/tt0213019/, retrieved ૫ એપ્રિલ ૨૦૧૮