ઉકાઇ તાપ વિદ્યુત મથક

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
ઉકાઇ તાપ વિદ્યુત મથક
ઉકાઇ તાપ વિદ્યુત મથક is located in ગુજરાત
ઉકાઇ તાપ વિદ્યુત મથક
Location of ઉકાઇ તાપ વિદ્યુત મથક
દેશભારત
સ્થાનઉકાઇ, તાપી જિલ્લો, ગુજરાત
અક્ષાંશ-રેખાંશ21°12′36.5″N 73°33′26.23″E / 21.210139°N 73.5572861°E / 21.210139; 73.5572861
સ્થિતિસક્રિય
પ્રકલ્પ શરૂઆતએકમ ૧: માર્ચ ૧૯૭૬
એકમ ૨: જૂન ૧૯૭૬
એકમ ૩: જાન્યુઆરી ૧૯૭૯
એકમ ૪: સપ્ટેમ્બર ૧૯૭૯
સંચાલકગુજરાત રાજ્ય વિદ્યુત કોર્પોરેશન લિમિટેડ
તાપઊર્જા મથક
પ્રમુખ બળતણકોલસા આધારિત
ઊર્જા ઉત્પાદન
સક્રિય એકમો૨ X ૧૨૦ મેગાવોટ
૨ X ૨૦૦ મેગાવોટ
૧ X ૨૦૧ મેગાવોટ
ક્ષમતા૮૫૦ મેગાવોટ
વેબસાઈટ
http://gsecl.in/

ઉકાઇ તાપ વિદ્યુત મથક ગુજરાત રાજ્ય વિદ્યુત કોર્પોરેશન લિમિટેડ, ભારતનું એક વિદ્યુત મથક છે, જે ૮૫૦ મેગાવોટ ક્ષમતા ધરાવે છે. તે ગુજરાતના મુખ્ય તાપ વિદ્યુત મથક કેન્દ્રોમાંનું એક છે અને તાપી નદીના કાંઠે આવેલું છે.

વિદ્યુત મથક[ફેરફાર કરો]

ઉકાઇ તાપ વિદ્યુત મથક જળ સ્ત્રોત નજીક હોવાથી તાપી નદીની નજીક આવેલું છે, અને તેની નજીકમાં જ ઉકાઇ જળ વિદ્યુત મથક આવેલું છે.[૧] ઉકાઇનું એકમ-૧ ૧૦૦ મેગાવોટ કરતાં વધુ ક્ષમતાનું ભારતનું પ્રથમ વિદ્યુત મથક હતું.

સ્થાપિત ક્ષમતા[ફેરફાર કરો]


તબક્કો એકમ સંખ્યા સ્થાપિત ક્ષમતા (MW) તારીખ કાર્યરત સ્થિતિ
તબક્કો-૧ ૧૨૦ માર્ચ ૧૯૭૬ સક્રિય
તબક્કો-૧  ૧૨૦ જૂન ૧૯૭૬ સક્રિય
તબક્કો-૧  ૨૦૦ જાન્યુઆરી ૧૯૭૯ સક્રિય
તબક્કો-૧  ૨૦૦ સપ્ટેમ્બર ૧૯૭૯ સક્રિય
તબક્કો-૧  ૨૧૦ જાન્યુઆરી ૧૯૮૫ સક્રિય
તબક્કો-૧ ૫૦૦ ૨૦૧૩ સક્રિય

ઉકાઈનું એકમ-૬ ૨૦૧૨-૧૩ દરમિયાન બનાવવામાં આવેલું અને તે ૫૦૦ મેગાવોટ ક્ષમતા ધરાવે છે.[૧]

પરિવહન[ફેરફાર કરો]

ઉકાઇ વિદ્યુત મથક પશ્ચિમ રેલ્વેના જલગાંવ-સુરત માર્ગ પર આવેલું છે. કોલસા આધારિત તાપ વિદ્યુત મથક મોટા પ્રમાણમાં કોલસાનો વપરાશ કરે છે.[૨] ઉદાહરણ તરીકે, ઉકાઇ તાપ વિદ્યુત મથકે ૨૦૦૬-૦૭ના વર્ષ દરમિયાન ૩,૨૦૦,૦૦ ટન કોલસાનો વપરાશ કરેલો હતો.[૩] ભારતમાં ૮૦ ટકા કોલસો તાપ વિદ્યુત મથકોમાં વપરાય છે અને ભારતીય રેલ્વેની ૪૨ ટકા નૂર આવક કોલસાના પરિવહન માંથી થાય છે.[૪]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ "GSECL". Gujarat State Electricity Corporation Limited. Retrieved ૩ જાન્યુઆરી ૨૦૧૬. Check date values in: |accessdate= (મદદ)
  2. "Diagram of a typical coal-fired thermal power station" (PDF). Retrieved ૨૧ એપ્રિલ ૨૦૧૩. Check date values in: |accessdate= (મદદ)
  3. "Coal supply to various power stations" (PDF). Retrieved ૨૧ એપ્રિલ ૨૦૧૩. Check date values in: |accessdate= (મદદ)
  4. "Indian Railways, CIL to collaborate for additional coal transport capacity". Mining weekly.com. ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૩. Retrieved ૨૧ એપ્રિલ ૨૦૧૩. Check date values in: |accessdate=, |date= (મદદ)

આ પણ જુઓ[ફેરફાર કરો]