ઉકાઈ સોનગઢ રેલ્વે સ્ટેશન

વિકિપીડિયામાંથી
ઉકાઈ સોનગઢ રેલ્વે સ્ટેશન
ભારતીય રેલ્વે સ્ટેશન
સામાન્ય માહિતી
સ્થાનસોનગઢ, તાપી જિલ્લો
India
અક્ષાંશ-રેખાંશ21°09′04″N 73°33′33″E / 21.150995°N 73.559242°E / 21.150995; 73.559242
ઊંચાઇ144 metres (472 ft)
માલિકભારત સરકાર : રેલ્વે મંત્રાલય
સંચાલકપશ્ચિમ રેલ્વે
લાઇનઉધનાજલગાંવ લાઈન
પ્લેટફોર્મ
પાટાઓ
બાંધકામ
બાંધકામ પ્રકારસામાન્ય
પાર્કિંગપ્રાપ્ય
અન્ય માહિતી
સ્થિતિકાર્યરત
સ્ટેશન કોડUSD
વિસ્તાર પશ્ચિમ રેલ્વે
વિભાગ મુંબઈ વિભાગ
ઈતિહાસ
વીજળીકરણહા
સ્થાન
ઉકાઈ સોનગઢ રેલ્વે સ્ટેશન is located in India
ઉકાઈ સોનગઢ રેલ્વે સ્ટેશન
ઉકાઈ સોનગઢ રેલ્વે સ્ટેશન
Location within India
ઉકાઈ સોનગઢ રેલ્વે સ્ટેશન is located in ગુજરાત
ઉકાઈ સોનગઢ રેલ્વે સ્ટેશન
ઉકાઈ સોનગઢ રેલ્વે સ્ટેશન
ઉકાઈ સોનગઢ રેલ્વે સ્ટેશન (ગુજરાત)

ઉકાઈ સોનગઢ રેલ્વે સ્ટેશનભારતના ગુજરાત રાજ્યના તાપી જિલ્લામાં આવેલું મહત્વનું રેલ્વે સ્ટેશન છે. તે ભારતીય રેલ્વેના પશ્ચિમ રેલ્વે ઝોનના મુંબઈ WR રેલ્વે વિભાગ હેઠળ છે. ઉકાઈ સોનગઢ રેલ્વે સ્ટેશન વ્યારા રેલ્વે સ્ટેશનથી ૧૮ કિલોમીટર જેટલા અંતરે આવેલ છે. તે સોનગઢ અને ઉકાઇ નગર ખાતે સેવામાં કાર્યરત છે. આ સ્ટેશન ભારતીય રેલ્વેની ઉધના - જલગાંવ મુખ્ય લાઇન પર સ્થિત છે.[૧] [૨] [૩]

આ સ્ટેશન દરિયાઈ સપાટીથી ૧૪૪ મીટર ઉપર આવેલું છે અને અહીં બે પ્લેટફોર્મ છે. ૨૦૧૬ના વર્ષ સુધીમાં, આ સ્ટેશન પર ઇલેક્ટ્રિફાઇડ ડબલ બ્રોડ-ગેજ રેલ્વે લાઇન અસ્તિત્વમાં છે. પેસેન્જર, મેમુ ટ્રેનો અહીં રોકાય છે.

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Ukai Songadh/USD". India Rail Info.
  2. "USD:Passenger Amenities Details As on : 31/03/2018 Division : Mumbai". Raildrishti. મૂળ માંથી 2021-09-20 પર સંગ્રહિત. મેળવેલ 2022-04-24.
  3. "રજૂઆત:ઉકાઈ-સોનગઢ રેલવે સ્ટેશન પર એક્સપ્રેસ ટ્રેનના સ્ટોપેજ આપવા જીએમને રજૂઆત". Divyabhaskar.