ઉઘના–નવસારી ધોરી માર્ગ

વિકિપીડિયામાંથી
વ્યસ્ત ઉઘના-નવસારી ધોરી માર્ગ

ઉઘના–નવસારી ધોરી માર્ગ બોલચાલની ભાષામાં "યુ. એન. રોડ" તરીકે ઓળખાય છે, જે ભારત દેશના ગુજરાત રાજ્યના સુરત શહેરને નવસારી સાથે જોડે છે. આ માર્ગ દક્ષિણ ગુજરાતના વ્યાપાર અને જાહેર પરિવહન માટે મુખ્ય ધૂરા તેમ જ બાંધકામક્ષેત્રે તેજી સાથે તેના માર્ગમાં કરવામાં આવેલ નિર્માણોનો સાક્ષી રહ્યો છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]