ઉત્તમભાઈ હરજીભાઈ પટેલ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
ઉત્તમભાઈ પટેલ
સંસદ સભ્ય, લોક સભા
પુરોગામીનાનુભાઈ પટેલ
અનુગામીઅર્જુનભાઈ પટેલ
પુરોગામીઅર્જુનભાઈ પટેલ
અનુગામીમણીભાઈ ચૌધરી
બેઠકવલસાડ લોકસભા બેઠક, ગુજરાત
અંગત વિગતો
જન્મ(1927-07-25)25 જુલાઈ 1927
ડુમલાવ, વલસાડ જિલ્લો, ગુજરાત, ભારત
રાજકીય પક્ષભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ

ઉત્તમભાઈ હરજીભાઈ પટેલ એક ભારતીય રાજકારણી હતા. તેમણે ભારતીય સંસદમાં લોકસભાની ગુજરાત રાજ્યની વલસાડ બેઠક પરથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ઉમેદવાર તરીકે ચૂંટણી જીતી સંસદસભ્ય બન્યા હતા. તેમને કેન્દ્રીય રાજ્ય મંત્રી - ગ્રામ વિકાસ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ અગાઉ ગુજરાત વિધાનસભાના સભ્ય હતા.[૧][૨][૩][૪]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "List of Winning MP and Runner up from 1962 to till date from Bulsar Lok Sabha Constituency". www.mapsofindia.com. Retrieved ૩ ઓગસ્ટ ૨૦૧૪. Check date values in: |accessdate= (મદદ)
  2. "10th Lok Sabha Members Bioprofile". Lok Sabha. Retrieved ૩ ઓગસ્ટ ૨૦૧૪. Check date values in: |accessdate= (મદદ)
  3. "BJP sweeps south Gujarat". Rediff.com. ૭ ઓક્ટોબર ૧૯૯૯. Retrieved ૧૪ ઓક્ટોબર ૨૦૧૫. Check date values in: |accessdate=, |date= (મદદ)
  4. India. Parliament. Rajya Sabha (૧૯૯૫). Parliamentary Debates: Official Report. p. ૨૬૫. Retrieved ૩૦ જાન્યુઆરી ૨૦૧૮. Check date values in: |accessdate=, |year= (મદદ)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]