ઉબેણ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

ઉબેણ જળબંધ, ભારતનાં ગુજરાત રાજ્યના જુનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાનાં ભાટ ગામ નજીક, ઉબેણ નદી પર આવેલો છે, જે આજુ બાજુના નાના વિસ્તારને સિંચાઇ માટે પાણી પૂરું પડે છે.