ઉમરોઈ વિમાન મથક

વિકિપીડિયામાંથી

ઉમરોઈ વિમાન મથક મેઘાલય રાજ્યની રાજધાની એવા શિલોંગ ખાતે આવેલ છે. આ હવાઈ મથકનું નામ સૂચવે છે, તે મુજબ તે શિલોંગ શહેરથી લગભગ ૧૪ કિલોમીટર પહેલાં  ગુવાહાટી - શિલોંગ રાજ્ય ધોરી માર્ગ પર ઉમરોઈ ગામ પાસે આવેલ છે. અહીંથી કોલકાતા, ગુવાહાટી, સિલચર, બાગડોગરા અને નજીકના શહેરો માટે વિમાન મથક સેવા ઉપલબ્ધ છે.