ઓમકારેશ્વર રોડ રેલ્વે સ્ટેશન

વિકિપીડિયામાંથી
ઓમકારેશ્વર રોડ રેલ્વે સ્ટેશન
રેલ્વે સ્ટેશન
સામાન્ય માહિતી
સ્થાનખંડવા રોડ, મોર્ટક્કા, ખંડવા, મધ્ય પ્રદેશ
ભારત
અક્ષાંશ-રેખાંશ22°12′54″N 76°02′47″E / 22.2150°N 76.0463°E / 22.2150; 76.0463Coordinates: 22°12′54″N 76°02′47″E / 22.2150°N 76.0463°E / 22.2150; 76.0463
ઊંચાઇ૧૮૨ મીટર (૫૯૭ ફીટ)
માલિકભારતીય રેલ
સંચાલકપશ્ચિમ રેલ્વે
પ્લેટફોર્મ
પાટાઓ૪ (મીટર ગેજ)
જોડાણોરીક્ષા સ્ટેન્ડ
બાંધકામ
બાંધકામ પ્રકારસામાન્ય
પાર્કિંગના
સાયકલ સુવિધાઓના
અન્ય માહિતી
સ્થિતિસક્રિય
સ્ટેશન કોડOM
વિસ્તાર પશ્ચિમ રેલ્વે
વિભાગ રતલામ રેલ્વે િવભાગ
ઈતિહાસ
વીજળીકરણના

ઓમકારેશ્વર રોડ રેલવે સ્ટેશન એક નાનું રેલવે સ્ટેશન છે, જે  ભારત દેશના મધ્ય પ્રદેશ રાજ્યના ખંડવા જિલ્લામાં સ્થિત છે. આ સ્ટેશનનો કોડ છે OM છે. આ સ્ટેશનનો ઉપયોગ ઓમકારેશ્વર જવા માટે કરવામાં આવે છે. આ સ્ટેશન ખાતે ૨ (બે) પ્લેટફોર્મ છે. આ પ્લેટફોર્મ પર છતની સવલત પૂરેપૂરી નથી. તે ઉપરાંત અહીં પાણી અને ગટર જેવી સુવિધાઓનો અભાવ છે.[૧][૨]

મુખ્ય ટ્રેનો[ફેરફાર કરો]

આ સ્ટેશન પર આવતી મહત્વપૂર્ણ ટ્રેનો નીચે મુજબ છે:

  • અકોલા - મહુ એમજી પેસેન્જર (UnReserved)
  • અકોલા - મહુ એમજી ફાસ્ટ પેસેન્જર
  • અકોલા - મહુ એમજી ફાસ્ટ પેસેન્જર
  • અકોલા - મહુ એમજી પેસેન્જર
  • ખંડવા - મહુ એમજી પેસેન્જર (UnReserved)
  • ખંડવા - મહુ એમજી પેસેન્જર (UnReserved)

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "OM/Omkareshwar Road". India Rail Info.
  2. indore-the-tunnel-will-be-11-kilometers-between-mhow-barwaha