કટાર

વિકિપીડિયામાંથી
એક શણગારેલ કટાર

કટાર[૧][૨][૩] (સંસ્કૃત: कट्टार, કટાર અથવા કટારી, કન્નડ: ಕಠಾರಿ કટારી, મલયાલમ: കട്ടാരം કટારમ , મરાઠી: कट्यार, તમિલ: கட்டாரி કટ્ટારી અથવા குத்துவாள் કુટ્ટુવાલ ) ભારતમાં વિકસિત અને પ્રાચીન કાળથી પ્રચલિત એક શસ્ત્ર (દબાણ કટારી) છે.[૪] કટારનું ફળું ધારદાર અંગ્રેજી અક્ષર 'વી' આકારનું અને હાથો અંગ્રેજી અક્ષર 'એચ' આકારનો હોય છે. આ હથિયારનો ઉપયોગ ભારતીય ઉપખંડમાં ધાર્મિક વિધિઓમાં પણ કરવામાં આવે છે.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. Dick Luijendijk (૨૦૦૮). Kalarippayat: The structure and essence of an Indian martial art. Lulu.
  2. Max Klimburg (૧૯૯૯). The Kafirs of the Hindu Kush: Art and Society of the Waigal and Ashkun Kafirs. Franz Steiner Verlag.
  3. Judith Pfeiffer and Sholeh Alysia Quinn (૨૦૦૬). History and Historiography of Post-Mongol Central Asia and the Middle East. Harrassowitz Verlag.
  4. Master Murugan, Chillayah (૨૦ ઓક્ટોબર ૨૦૧૨). "Silambam and Varma Kalai Weapons - Kuttuval ( Dagger )". Varma Kalai. મૂળ માંથી 2013-12-16 પર સંગ્રહિત. મેળવેલ ૩૧ મે ૨૦૧૩.