કરાડ

વિકિપીડિયામાંથી
કરાડ ખાતે કૃષ્ણા અને કોયના નદીઓનો સંગમ

કરાડ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યના સાતારા જિલ્લાનું એક નગર છે. કરાડમાં કરાડ તાલુકાનું મુખ્ય મથક છે. કરાડ ખાતે કૃષ્ણા નદી અને કોયના નદીનો સંગમ થાય છે. અહીં પુરાતન હાટકેશ્વર મંદિર આવેલ છે.