કાયલાના સરોવર
Appearance
(કલ્યાણ તળાવ થી અહીં વાળેલું)
કાયલાના તળાવ | |
---|---|
કાયલાના સરોવર, જોધપુર | |
સ્થાન | જોધપુરની ઉત્તર-પશ્ચિમ દિશામાં ૮ કિમી દૂર |
અક્ષાંશ-રેખાંશ | 26°17′N 72°58′E / 26.283°N 72.967°E |
બેસિન દેશો | ભારત |
સપાટી વિસ્તાર | 84 km2 (32 sq mi) |
સરેરાશ ઊંડાઇ | 35 to 40 ft (11 to 12 m) |
મહત્તમ ઊંડાઇ | 45 to 50 ft (14 to 15 m) |
રહેણાંક વિસ્તાર | જોધપુર |
કાયલાના સરોવર એ ભારતના રાજસ્થાન રાજ્યના એક શહેર જોધપુરની પશ્ચિમે ૮ કિમી દૂર આવેલું છે. આ એક કૃત્રિમ સરોવર છે જેને પ્રતાપ સિંહ દ્વારા ૧૮૭૨માં બંધાવવામાં આવ્યું હતું.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]વિકિમીડિયા કોમન્સ પર Kaylana Lake સંબંધિત માધ્યમો છે.
આ લેખ ભૂગોળ વિષયક લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |