કાયલાના સરોવર

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
કાયલાના તળાવ
Kaylana.JPG
કાયલાના સરોવર, જોધપુર
સ્થાનજોધપુરની ઉત્તર-પશ્ચિમ દિશામાં ૮ કિમી દૂર
અક્ષાંશ-રેખાંશ26°17′N 72°58′E / 26.283°N 72.967°E / 26.283; 72.967
દેશોભારત
સપાટી વિસ્તાર84 km2 (32 sq mi)
સરેરાશ ઊંડાઇ35 to 40 ft (11 to 12 m)
મહત્તમ ઊંડાઇ45 to 50 ft (14 to 15 m)
રહેણાંકોજોધપુર

કાયલાના સરોવરભારતના રાજસ્થાન રાજ્યના એક શહેર જોધપુરની પશ્ચિમે ૮ કિમી દૂર આવેલું છે. આ એક કૃત્રિમ સરોવર છે જેને પ્રતાપ સિંહ દ્વારા ૧૮૭૨માં બંધાવવામાં આવ્યું હતું.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]