ચર્ચા:કાયલાના સરોવર

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

આ લેખ કૃત્રિમ તળાવ=સરોવર પર છે માટે મારા મતે તેનું નામ કાયલાના તળાવના સ્થાને કાયલાના સરોવર હોવું જોઈએ.--Vyom25 (ચર્ચા) ૨૩:૩૮, ૮ જૂન ૨૦૧૭ (IST)[ઉત્તર]

ભગવદ્ગોમંડળ પ્રમાણે અર્થ: (૧) તળાવ=એક જળાશય; વરસાદનું પાણી ભરાઈ રહેતું હોય એવો જમીન ઉપરનો કુદરતી ખાડો; વગર બાંધેલું કુદરતી જળાશય; નાનું સરોવર; પાણીનો કુદરતી વિશાળ ખાડો. તળાવ બાંધ્યા વગરનું અથવા ચારેમેર બાંધેલું પણ હોય છે[૧]. (૨) સરોવર=જળાશય; મોટું બાંધેલું તળાવ; સર; ચારે બાજુ જમીન ને વચમાં પાણી હોય તે.[૨] મારા મતે, નાનું જળાશય એટલે "તળાવ" અને મોટું જળાશય એટલે "સરોવર". સાઈઝ મહત્વની લાગે છે. વધુ જાણકારી જરૂરી.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૯:૫૦, ૯ જૂન ૨૦૧૭ (IST)[ઉત્તર]
સરોવર યોગ્ય છે. બદલી દઉં છું. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૦:૦૪, ૯ જૂન ૨૦૧૭ (IST)[ઉત્તર]
  1. [૧]
  2. [૨]