કસ્તુરી
Appearance
કસ્તુરી | |
---|---|
An adult male, nominate race | |
વૈજ્ઞાનિક વર્ગીકરણ | |
Kingdom: | Animalia |
Phylum: | Chordata |
Class: | Aves |
Order: | Passeriformes |
Family: | Turdidae |
Genus: | 'Turdus' |
Species: | ''T. merula'' |
દ્વિનામી નામ | |
Turdus merula Linnaeus, 1758
| |
Approximate distribution shown in grey |
કસ્તુરી (અંગ્રેજી:ધ બ્લેકકેપ્ડ બ્લેકબર્ડ, શાસ્ત્રીય નામ: ટરડસ મેરૂલા નાઇગ્રોપીલીયસ (લાફ્રેસ્નાઇ)) એક પક્ષી છે.
ક્દ અને દેખાવ
[ફેરફાર કરો]કદ કાબર જેવડું હોય છે. નર કસ્તુરીનો રંગ કાળો કથ્થાઇ અને માથા પર કાળી ટોપી તથા પેટાળ ધુમાડીયું રાખોડી રંગનું. માદાનો રંગ વધારે કથ્થાઇ હોય છે. બન્નેની ચાંચ નારંગી, પગ પીળાશ પડતા, આંખ કથ્થાઇ હોય છે.
વિસ્તાર
[ફેરફાર કરો]ડુંગરાળ વન પ્રદેશમાં,ઘાટી જગ્યાએ અને માણસોથી દુર રહેવાનું પસંદ કરે છે. વૃક્ષનીં ઉંચી ડાળ પર બેસવાનું અને જમીન પર આવવું પડેતો ઘાંટા ઝાડી ઝાંખરામાં વસવું પસંદ કરે છે.
ખોરાક
[ફેરફાર કરો]જમીન ખોદી તેમાંથી અળસિયાં અને જીવાત, વનફળો, પેપડા, ટેટા વિગેરે ખાય છે.
અવાજ
[ફેરફાર કરો]ચક-ચક અવાજ કરે છે. પરંતુ મધુર સ્વરમાં ગાયન અને બીજા પક્ષીઓની નકલ પણ શાનદાર કરે છે.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- http://www.bbc.co.uk/nature/programmes/radio/dawn_chorus/video/blackbird_song.ram સંગ્રહિત ૨૦૦૮-૧૨-૧૭ ના રોજ વેબેક મશિન | BBC Science & Nature - Blackbird song clip|
- http://ibc.hbw.com/ibc/phtml/especie.phtml?idEspecie=5942 | Handbook of the Birds of the World Internet Bird Collection - Blackbird videos|
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |