કાળો જળ કાગડો
Appearance
કાળો જળ કાગડો વચેટ કાજિયો (Indian Cormorant) | |
---|---|
In breeding plumage in Kolkata, West Bengal, India | |
પર્યાવરણ સંરક્ષણ સ્થિતિ | |
વૈજ્ઞાનિક વર્ગીકરણ | |
Kingdom: | Animalia |
Phylum: | Chordata |
Class: | Aves |
Order: | Suliformes |
Family: | Phalacrocoracidae |
Genus: | ' Phalacrocorax' |
Species: | ''P. fuscicollis'' |
દ્વિનામી નામ | |
Phalacrocorax fuscicollis Stephens, 1826
|
કાળો જળ કાગડો કે વચેટ કાજિયો (અંગ્રેજી: Indian Cormorant, Indian Shag, સંસ્કૃત: મહા જલકાક, હિન્દી: પાણ કૌઆ, જલ કૌઆ) (Phalacrocorax fuscicollis) એ જળપક્ષીઓનાં કાજિયા કુટુંબનું પક્ષી છે જે મુખ્યત્વે ભારતીય ઉપખંડના જળાશયોમાં જોવા મળે છે. જો કે પશ્ચિમે સિંધ અને પૂર્વે થાઈલેન્ડ અને કમ્બોડિયા સુધી તેનો વિસ્તાર છે. આ જૂથવાસી, સામાજિક, વલણ ધરાવનાર, ટોળા કે વૃંદમાં વસનારું પક્ષી છે જે ભૂરી આંખો, ઢળતા કપાળયુક્ત નાનું માથું અને લાંબી તિક્ષણ તેમજ છેડેથી વળેલી ચાંચને કારણે તેના જેવડું જ કદ ધરાવતા તેની જાતિનાં અન્ય પક્ષી નાનો જળ કાગડોથી અલગ ઓળખાઈ આવે છે.
વર્ણન
[ફેરફાર કરો]આ પક્ષી 510–535 millimetres (20.1–21.1 in) લંબાઈ, 54–58 millimetres (2.1–2.3 in) લાંબી ચાંચ, અને 138–142 millimetres (5.4–5.6 in) લાંબી પૂંછડી ધરાવે છે.
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ BirdLife International (2012). "Phalacrocorax fuscicollis". IUCN Red List of Threatened Species. Version 2013.2. International Union for Conservation of Nature. CS1 maint: discouraged parameter (link) CS1 maint: ref=harv (link)
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |