કિર્ગિસ્તાન

વિકિપીડિયામાંથી
(કીરગીઝસ્તાન થી અહીં વાળેલું)
આના પર જાવ: ભ્રમણ, શોધો
Кыргыз Республикасы
Kyrgyz Respublikasy
Кыргызская Республика
Kyrgyzskaya Respublika

કીરગીઝ ગણરાજ્ય
ધ્વજ કુલચિહ્ન
રાષ્ટ્રગીત: કીરગીઝ ગણરાજ્ય નું રાષ્ટ્રગાન
રાજધાની
અને મોટું શહેર
બિસ્કેક
42°52′N 74°36′E / 42.867°N 74.600°E / 42.867; 74.600
સત્તાવાર ભાષા કીરગીઝ (બોલચાલ)
રૂસી (આધિકારિક)
વંશીય જૂથો ૬૮.૯% Kyrgyz
૧૪.૪% Uzbek
૯.૧% Russian
૭.૬% others
ઓળખ કીરગીઝ
કીરગીઝસ્તાની
સરકાર અધ્યક્ષીય ગણરાજ્ય
સ્વતંત્રતા સોવિયત સંઘ થી
  ·   પાણી (%) ૩.૬
વસતી
  ·   જુલાઈ ૨૦૦૮ અંદાજીત ૫,૩૫૬,૮૬૯ (૧૧૦ મો)
  ·   ૧૯૯૯ વસ્તીગણતરી ૪,૮૯૬,૧૦૦
જી.ડી.પી. (પી.પી.પી.) ૨૦૦૮ અંદાજીત
  ·   કુલ $૧૧.૫૮૦ બિલિયન (-)
  ·   માથાદીઠ $૨,૧૮૦ (-)
એચ.ડી.આઈ. (૨૦૦૭) 0.696
મધ્યમ · ૧૧૬ મો
ચલણ સોમ (KGS)
સમય ક્ષેત્ર KGT (UTC+૬)
ટેલિફોન કોડ ૯૯૬
ઈન્ટરનેટ સંજ્ઞા .kg

કિર્ગિસ્તાન, આધિકારિક તૌર પર કિર્ગિઝ ગણતંત્ર, મધ્ય એશિયા માં સ્થિત એક દેશ છે. ચારે તરફ જમીન અને પહાડ઼િયોં થી ઘેરાયેલ આ દેશ ની સીમા ઉત્તરમાં કઝાકિસ્તાન, પશ્ચિમમાં ઉઝબેકિસ્તાન, દક્ષિણ પશ્ચિમમાં તાજિકિસ્તાન અને પૂર્વ માં ચીન ને મળે છે. "કિર્ગિઝ", જેનાથી દેશનું નામ પડ્યું છે, શબ્દની ઉત્પતિ મૂળતઃ "ચાલીસ કન્યાઓ" કે પછી "ચાલીસ જનજાતિઓ" મનાય છે. જે સંભવતઃ મહાનાયક માનસ ની તરફ નિર્દેશ કરે છે, જેમણે કિંવદંતી અનુસાર, ખિતાન ને વિરુદ્ધ ચાલીસ જનજાતિઓ ને એકજુટ કરી હતી. કિર્ગિસ્તાન ના ઝંડામાં સૂર્યની ચાલીસ કિરણો માનસ ના આ ચાલીસ જનજાતિઓનું પ્રતીક છે.