કુવો

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
કુવો - ઐતિહાસિક ગામ, ભૈની સાહેબ, લુધિયાણા, પંજાબ, ભારત
ચેન્નાઇ ખાતે એક કુવો

કુવો અથવા કુઈ અથવા કુપ જમીન ખોદીને બનાવવામાં એક માળખું છે, જે જમીનના તળમાં રહેલા પાણીને પ્રાપ્ત કરવા માટે બનાવવામાં આવે છે. તે ખોદકામ અથવા શારકામ દ્વારા બનાવવામાં આવે છે. મોટા કદના કુવાઓમાંથી ડોલ કે ઘડા જેવા અન્ય વાસણ દ્વારા હાથ વડે ખેંચીને પાણી કાઢવામાં આવે છે. પરંતુ વર્તમાન સમયમાં આ માટેના પંપ પણ લગાવી શકાય છે, જે હાથ દ્વારા અથવા વિદ્યુત-ઊર્જા વડે ચલાવી શકાય છે.

કુવાનો અન્ય ઉપયોગ[ફેરફાર કરો]

વિશ્વમાં કેટલાક સ્થાનો પર ખનીજ તેલ અને કુદરતી વાયુના કુવાઓ પણ આવેલા છે. તેમાં જમીન ખોદકામ કામ પૂર્ણ કરીને અનેક મિલિયન ક્યૂબિક મીટર ગેસનું દિવસ દીઠ ઉત્પાદન કરવામાં આવે છે.[૧]

પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભો[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

વાવ - ક્રમશ: ઘટતો જતો ચોરસ કુવો (ચાંદ બાવડી)