કૂવો

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
જુનાગઢના ઉપરકોટમાં આવેલો ઐતિહાસિક નવઘણ કૂવો
ચેન્નાઈ ખાતે એક કૂવો

કૂવો અથવા કૂઈ અથવા કૂપ જમીન ખોદીને બનાવવામાં એક માળખું છે, જે જમીનના તળમાં રહેલા પાણીને પ્રાપ્ત કરવા માટે બનાવવામાં આવે છે. તે ખોદકામ અથવા શારકામ દ્વારા બનાવવામાં આવે છે. મોટા કદના કૂવાઓમાંથી ડોલ કે ઘડા જેવા અન્ય વાસણ દ્વારા હાથ વડે ખેંચીને પાણી કાઢવામાં આવે છે. પરંતુ વર્તમાન સમયમાં આ માટેના પંપ પણ લગાવી શકાય છે, જે હાથ દ્વારા અથવા વિદ્યુત-ઊર્જા વડે ચલાવી શકાય છે.

કૂવાનો અન્ય ઉપયોગ[ફેરફાર કરો]

વિશ્વમાં કેટલાક સ્થાનો પર ખનીજ તેલ અને કુદરતી વાયુના કૂવાઓ પણ આવેલા છે. તેમાં જમીન ખોદકામ કામ પૂર્ણ કરીને અનેક લાખ ઘનમીટર કુદરતી વાયુ અને ખનિજ તેલનું દિવસ દીઠ ઉત્પાદન કરવામાં આવે છે.[૧]

પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભો[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]