કૃષ્ણાવતાર

વિકિપીડિયામાંથી

કૃષ્ણાવતારકનૈયાલાલ મુનશી દ્વારા લખાયેલ સાત નવલકથાઓની શ્રેણી છે. આઠમી નવલકથાના લેખન દરમિયાન કનૈયાલાલ મુનશીનું અવસાન થયું અને એ પૂરી ન થઇ શકી અને અપૂર્ણ રહી. આ નવલકથાઓ કૃષ્ણના જીવન અને મહાભારત પર આધારિત છે.

કૃષ્ણાવતાર વિશે[ફેરફાર કરો]

કનૈયાલાલ મુનશી પ્રસ્તાવનામાં આ શ્રેણી વિશે નીચે પ્રમાણે લખે છે[૧]

Shri Krishna!--what a name to conjure with! Every mother or father of a child, every boy or girl who has a playmate, every lover who has a beloved, every soldier who has an enemy to fight, every king who has a political opponent, every aspirant who has a spiritual goal, every yogi who seeks kaivalya--every one in India--thinks of Shri Krishna as the perfection. Hindu life is woven with the memory of Lord Krishna and with Truth, Love and Beauty he stands for.

શ્રેણી[ફેરફાર કરો]

કૃષ્ણાવતાર શ્રેણી ૭ પૂર્ણ અને ૧ અપૂર્ણ એમ ૮ ખંડો ધરાવે છે.[૨]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. કૃષ્ણાવતાર (ભાગ ૧) - મોહક વાંસળી (પ્રથમ આવૃત્તિ). ભારતીય વિદ્યા ભવન. ડિસેમ્બર ૧૯૬૨.
  2. કૃષ્ણાવતાર (સંપૂર્ણ શ્રેણી). ભારતીય વિદ્યા ભવન.