ક્યોટો
Appearance
ક્યોટો
京都市 | |
---|---|
શહેર | |
ક્યોટો શહેર | |
ઉપર ડાબેથી: તો-જી, ગિઓન માત્સુરી આધુનિક ક્યોટોમાં, ફુશિમિ ઇનારી-તાઇશા, ક્યોટો શાહી મહેલ, કિયોમિઝુ-ડેરા, કિન્કાકુ-જી, પોન્તો-ચો અને મેઇકો, ગિન્કાકું-જી, ક્યોટો ટાવર અને હિગાશિયામાથી દેખાતું શહેર | |
ક્યોટો પ્રાંતમાં ક્યોટોનું સ્થાન | |
અક્ષાંશ-રેખાંશ: 35°0′42″N 135°46′6″E / 35.01167°N 135.76833°ECoordinates: 35°0′42″N 135°46′6″E / 35.01167°N 135.76833°E | |
દેશ | જાપાન |
વિસ્તાર | કાન્સાઇ |
પ્રાંત | ક્યોટો |
સ્થાપના | ૭૯૪ |
સરકાર | |
• પ્રકાર | મેયર-કાઉન્સિલ |
• માળખું | ક્યોટો શહેર સમિતિ |
• મેયર | ડાઇસાકુ કાડોકાવા |
ન્યૂનતમ ઊંચાઇ | ૯ m (૩૦ ft) |
વસ્તી (૧ ઓક્ટોબર ૨૦૧૫)[૧] | |
• શહેર | ૧૪,૭૫,૧૮૩ |
• અંદાજીત (૨૦૧૮)[૨] | ૧૪,૬૮,૯૮૦ |
• ક્રમ | ૯મો |
• મેટ્રો વિસ્તાર [૩] (2015) | ૨૮,૦૧,૦૪૪ (૪થો) |
સમય વિસ્તાર | UTC+૯ (જાપાન માનક સમય) |
વેબસાઇટ | www |
ક્યોટો જાપાનનું એક શહેર છે. તે જાપાનની રાજાશાહી સમયની ભૂતપૂર્વ રાજધાની અને ક્યોટો-ઓસાકા-કોબે મેટ્રોપોલિટન વિસ્તારનો મુખ્ય ભાગ છે.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ Communications, Statistics Bureau, Ministry of Internal Affairs and. "Statistics Bureau Home Page/2015 Summary of the results and statistical tables". www.stat.go.jp.
- ↑ 京都市総合企画局情報化推進室. 京都市統計ポータル/京都市の人口. www2.city.kyoto.lg.jp.
- ↑ "UEA Code Tables". Center for Spatial Information Science, University of Tokyo. મેળવેલ January 26, 2019.
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |