ખાબ, હિમાચલ પ્રદેશ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
ખાબ
ગામ
સ્પિતી અને સતલજ નદીઓનો સંગમ
સ્પિતી અને સતલજ નદીઓનો સંગમ
ખાબ is located in Himachal Pradesh
ખાબ
ખાબ
ભારતના હિમાચલ પ્રદેશમાં સ્થાન
ખાબ is located in ભારત
ખાબ
ખાબ
ખાબ (ભારત)
Coordinates: 31°48′00″N 78°38′39″E / 31.799975°N 78.644128°E / 31.799975; 78.644128Coordinates: 31°48′00″N 78°38′39″E / 31.799975°N 78.644128°E / 31.799975; 78.644128
દેશ ભારત
રાજ્યહિમાચલ પ્રદેશ
જિલ્લોકિન્નોર
ઉંચાઇ૨,૪૩૮ m (૭,૯૯૯ ft)
ભાષાઓ
 • અધિકૃતહિંદી
સમય વિસ્તારIST (UTC+5:30)
વાહન નોંધણીHP

ખાબ (અંગ્રેજી: Khabભારત દેશના હિમાચલ પ્રદેશ રાજ્યના કિન્નોર જિલ્લામાં આવેલ એક નાનું ગામ છે. આ ગામ ભારત-તિબેટ સરહદ નજીક સતલજ નદીના ખીણ-વિસ્તારમાં આવેલ છે. રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૨૨ દ્વારા ખાબ રાજ્યની રાજધાની શિમલા સાથે જોડાય છે. ખાબ ખાતે સ્પિતી નદી અને સતલજ નદીનો સંગમ થાય છે. સ્પિતી નદીના ખીણ પ્રદેશમાંથી વહેતી સ્પિતી નદી અહીં સતલજ નદીને મળે છે, જે તિબેટમાં આવેલા માનસરોવર તળાવ ખાતેથી નીકળે છે. પ્રાચીન બૌદ્ધ મઠ તાશીગંગ ગોમ્પા અહીંથી નજીક આવેલ છે. રીઓ પુરગીલ શિખર અહીંથી દેખાય છે કે જેની દરિયાઈ સપાટીથી ઊંચાઈ 22,400 feet (6,800 m) જેટલી છે અને સ્પિતીનો ઠંડા રણનો પ્રદેશ અહીથી નજીકના પુલ પછી શરૂ થાય છે.

પણ જુઓ[ફેરફાર કરો]

  • શિપ્કી ઘાટ

સંદર્ભો[ફેરફાર કરો]