ગુજરાતમાં જોવા મળતાં પક્ષીઓ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

ગુજરાત રાજ્યમાં જોવા મળતાં પક્ષીઓની યાદી કુટુંબવાર (વર્ગીકરણ સાથેની) નીચે આપી છે.

શ્રોણિપાદ વર્ગ[ફેરફાર કરો]

ડૂબકી કુળ[ફેરફાર કરો]

 • ડૂબકી
 • ચોટીલી ડૂબકી
 • શ્યામગ્રીવ ડૂબકી(કાળા ગળાની ડૂબકી)

પ્લવ વર્ગ[ફેરફાર કરો]

પ્લવ કુળ[ફેરફાર કરો]

 • પેણ
 • ચોટીલી પેણ

મૂણ્ડીકાક -સર્પગ્રીવ કુળ[ફેરફાર કરો]

 • જળકૂકડી/સર્પગ્રીવ
 • નાનો જળ કાગડો/નાનો કાજીયો
 • મોટો જળ કાગડો/મોટો કાજીયો
 • કાળો જળ કાગડો/કાળો કાજીયો

સંદર્ભ સાહિત્ય[ફેરફાર કરો]

 • આપણાં સામાન્ય પક્ષીઓ. Unknown parameter |author૨= ignored (મદદ); Unknown parameter |author૧= ignored (મદદ)
 • વિજયગુપ્ત મોર્ય. પ્રકૃતિનાં લાડકવાયાં પંખીઓ.
 • દિનકરરાય વૈદ્ય 'મીનપિયાસી' ના પુસ્તકો
 • પંખી મેળો. ગુજરાત રાજ્ય માહિતી ખાતું.
 • પ્રદ્યુમ્ન કંચનરાય દેસાઈ. પંખી જગત.
 • પ્રદ્યુમ્ન કંચનરાય દેસાઈ. કુદરતની કેડીએ. ૧, ૨.