ગુરુદ્વારા
Appearance
ભારતીય ઉપખંડમાં ખાસ કરીને ભારત દેશમાં શીખ ધર્મના અનેક અનુયાયીઓ જોવા મળે છે. આ શીખ ધર્મના ધર્મ સ્થાનને ગુરુદ્વારા કહેવામાં આવે છે.
ભારત દેશમાં ખાસ કરીને પંજાબ રાજ્યમાં શીખ ધર્મના અનુયાયીઓ વધુ સંખ્યામાં હોવાને કારણે ગુરુદ્વારા મોટા પ્રમાણમાં જોવા મળે છે. આખા દેશમાં પણ શીખ સમાજ રહેતો હોય ત્યાં ગુરુદ્વારા જોવા મળે છે. ગુજરાત રાજ્યમાં પણ ઘણી જગ્યાઓ પર ગુરુદ્વારા જોવા મળે છે.
ગુજરાત રાજ્યમાં આવેલા ગુરુદ્વારાઓ
[ફેરફાર કરો]- અમદાવાદમાં સરખેજ-ગાંધીનગર હાઇવે પર.
- વડોદરા ખાતે છાણી વિસ્તારમાં.
- ભરૂચ ખાતે કસક વિસ્તારમાં નર્મદા કિનારે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |