લખાણ પર જાઓ

ગુરેઝ (જમ્મુ કાશ્મીર)

વિકિપીડિયામાંથી

ગુરેઝ અથવા ગુરેસ, જેને સ્થાનિક શીના ભાષામાં ગોરાઇ તરીકે પણ ઓળખવામાં આવે છે, ભારત દેશના જમ્મુ-કાશ્મીરના બંદીપુર જિલ્લામાં આવેલું એક શહેર છે. આશરે ૮૦૦૦ ફુટ ઉંચાઈ પર વસેલું આ શહેર બરફથી ઢંકાયેલા પહાડોથી ઘેરાયેલું છે. તે ઉત્તર કાશ્મીરનો એક ભાગ છે, અને અહીં વસતા લોકો કાશ્મીરી ભાષા બોલવાને બદલે શીના ભાષા બોલે છે જે કાશ્મીરી ભાષા જેવી જ છે.

ઇતિહાસમાં ઉલ્લેખ

[ફેરફાર કરો]

ઘણા ઇતિહાસકારો માને છે કે, કદાચ ગુરેઝએ જ વિસ્તાર છે જે પ્રસિદ્ધ કાશ્મીરી ઇતિહાસકાર કલ્હણ અને તેમની રાજતરંગિણી પુસ્તકમાં દરતપુર અથવા દર્દ જ્ઞાતિના લોકોનું રહેઠાણ તેવો ઉલ્લેખ કર્યો હતો.[]

ગુરેઝના કેટલાક દૃશ્યો

[ફેરફાર કરો]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. Kalhana's Rajatarangini: A Chronicle of the Kings of Kashmir સંગ્રહિત ૩૦ જૂન ૨૦૧૪ ના રોજ વેબેક મશિન, Kalhana, pp. 339, Elibron.com, 2001, ISBN 9781402173486, ... After passing the winter in the town of the Darads (Daratpura), he (Vijayamalla) precipitately started on an expedition in the month of Caitra ... perhaps, meant the modern Gurez ... The epithet girigupta, 'hidden in the mountains,' would well apply to that place ...