લખાણ પર જાઓ

ગોટી

વિકિપીડિયામાંથી
ગોટી દાઢી
અબ્રાહમ લિંકન, જેમણે તેમના પ્રમુખપદ દરમિયાન છેલ્લાં મહિનામાં ગોટી દાઢી રાખી હતી.

ગોટી એ એક પ્રકારની દાઢી રાખવાની પદ્દતિ છે, જેમાં દાઢીના ભાગમાં વાળ એ રીતે ઉગાડવામાં આવે જે બકરા જેવી લાગે છે.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]