ઘનગડ કિલ્લો

વિકિપીડિયામાંથી

ઘનગડ કિલ્લો લોનાવાલા-ખંડાલાથી ૩૦ કિલોમીટર નજીક આવેલ એક કિલ્લો છે. જે પશ્ચિમ ભારતમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યના પૂણે શહેર થી ૧૦૦ કિલોમીટર જેટલા અંતરે પૂણે જિલ્લાના મુલશી તાલુકામાં આવેલ છે. આ કિલ્લો ઓછામાં ઓછા 300 વર્ષ જૂનો છે.[૧] અહીં ૨૦૧૧-૧૨ના વર્ષમાં સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું.[૨]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "Rajasthan to Junnar: Deccan College plans a host of excavationsRajasthan to Junnar: Deccan College plans a host of excavations". Times of India. ૧૦ નવેમ્બર ૨૦૧૪. મેળવેલ ૧૪ એપ્રિલ ૨૦૧૬.
  2. Swamy, Rohan (૨૮ નવેમ્બર ૨૦૧૧). "Road To Recovery". The Indian Express. મેળવેલ ૧૪ એપ્રિલ ૨૦૧૬.