ઘાઘરા નદી
Appearance
ઘાઘરા નદી (કરનાલી, ઘાઘરા નદી, સરયુ) | |
નદી | |
દેશો | ભારત, નેપાળ, તિબેટ |
---|---|
Source | માપચાચુંગો હિમનદી |
- location | તિબેટ, ચીન |
- elevation | ૩,૯૬૨ m (૧૨,૯૯૯ ft) |
મુખપ્રદેશ | ગંગા |
- સ્થાન | ડોરીગંજ, ભારત |
લંબાઇ | ૧,૦૮૦ km (૬૭૧ mi) |
Basin | ૧,૨૭,૯૫૦ km2 (૪૯,૪૦૨ sq mi) |
ઘાઘરા (ગોગરા અથવા કરનાલી) ઉત્તર ભારત ખાતે વહેતી એક નદી છે. આ ગંગા નદીની એક મુખ્ય ઉપનદી છે.
આ નદી દક્ષિણ તિબેટના ઊંચા પર્વત શિખરો (હિમાલય) પાસેથી નીકળે છે, જ્યાં તેનું નામ કરનાલી નદી છે. આ પછી આ નદી નેપાળ દેશમાંથી પસાર થાય છે અને ભારતના ઉત્તર પ્રદેશ અને બિહાર રાજ્યોમાં વહે છે. લગભગ ૯૭૦ કિ. મી. પછી આ નદી બલિયા અને છપરા વચ્ચે ગંગા નદીમાં મળી જાય છે[૧]. તે 'સરયુ નદી', સરજુ નદી, શારદા નદી વગેરે નામથી પણ ઓળખાય છે.
આ નદી બહેરાઇચ, સીતાપુર, ગોંડા, ફૈજાબાદ, અયોધ્યા, ટાન્ડા, રાજેસુલ્તાનપુર, દોહરી ઘાટ, બલિયા વગેરે વિસ્તારોમાંથી પસાર થાય છે.
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ http://www.britannica.com/place/Ghaghara-River બ્રિટાનિકા એન્સાઇક્લોપિડિયા