ચર્ચા:અથાણું

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

અથાણાં અને અથાણું[ફેરફાર કરો]

અથાણાં લેખ પણ હાજર છે, જે આની સાથે ભેળવી શકાય તેમ છે. અંગ્રેજીમાં તે બંને અલગ લેખો સાથે સાંકળેલ છે, જેને ગુજરાતી અથાણાં સાથે કોઇ સીધો સંબંધ હોય તેમ લાગતું નથી. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૦૯:૦૫, ૧૬ નવેમ્બર ૨૦૧૬ (IST)ઉત્તર[ઉત્તર]