ચર્ચા:આનંદીબેન પટેલ
Appearance
ફેરફાર પૂર્વવત કરવા બાબત
[ફેરફાર કરો]@KartikMistry: સંદર્ભ સુધારના ફેરફારને પાછો વાળવા માટેનું વાજબી કારણ હોય તો જણાવવા વિનંતી.-115.245.89.236 ૨૦:૪૬, ૫ ઓગસ્ટ ૨૦૧૬ (IST)
- માફ કરશો. આ પાછા વાળેલા ફેરફારો પૂર્વવત કરેલ છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૬:૧૯, ૬ ઓગસ્ટ ૨૦૧૬ (IST)