લખાણ પર જાઓ

ચર્ચા:આબરડી (તા. ભાણવડ)

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

ગામનું નામ "અંબારડી" છે કે "આબરડી" તપાસ કરવા વિનંતિ કેમકે કોઇકે લેખમાં નામ બદલીને આબરડી કર્યુ હતુ.-- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૨૩:૪૧, ૯ જુલાઇ ૨૦૧૨ (IST)[ઉત્તર]

સાચો ઉચ્ચાર આબરડી હોવાનું તા.પં.ભાણવડની વેબ પર જોવા મળે છે. ( આ પાને અનુ. ૯૭ જુઓ) આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૭:૫૦, ૧૦ જુલાઇ ૨૦૧૨ (IST)[ઉત્તર]