ચર્ચા:ઉલ્કા

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

આ લેખનું નામ બહુવચનમાં ન હોઈને ઉલ્કા એમ એકવચનમાં હોવું જોઈએ. વિચાર જણાવશો.--Vyom25 (talk) ૧૮:૨૨, ૨૮ ઓકટોબર ૨૦૧૩ (IST)

તમારો વિચાર જરા પણ ખોટો નથી. કદાચ લેખમાં બે અલગ અલગ ઉલ્કાઓના ચિત્રો હોવાથી બહુવચન વાપરવામાં આવ્યુ હોઇ શકે. --વિહંગ ૧૮:૪૮, ૨૮ ઓકટોબર ૨૦૧૩ (IST)
સહમત.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૨:૨૮, ૨૮ ઓકટોબર ૨૦૧૩ (IST)