ચર્ચા:એમ. વિશ્વેશ્વરૈયા

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

@Rajan shah:, આ પૃષ્ઠનું સંપાદન શરૂ કરવા બદલ આભાર. લગભગ આઠેક મહિના પહેલાં આ વિષય પર મેં લેખ સંપાદન શરૂ કરેલું અલબત્ત કોઈ ને કોઈ કારણોસર તે કામ ખોરંભાતુ રહ્યું. આપે મુખ્ય સ્પેસમાં જ નવું પાનું બનાવેલ હોવાથી મેં મારા પ્રયોગપૃષ્ઠ પરની સંપાદિત માહિતી અહીં મૂકી દીધી છે. પાનાના શીર્ષક બાબતે થોડી અસમંજસ છે. હિન્દી અને મરાઠી આવૃત્તિઓમાં એમ. વિશ્વેશ્વરય્યા નામ છે. પરંતુ વિશ્વકોશ પ્રવિષ્ટીમાં વિશ્વેશ્વરૈયા નામથી લેખ હોવાથી હું આ પૃષ્ઠનું શીર્ષક પણ એમ. વિશ્વેશ્વરૈયા રાખવાના મતનો છું. --Vijay Barot (ચર્ચા) ૦૭:૪૬, ૪ ડિસેમ્બર ૨૦૨૧ (IST)Reply[ઉત્તર]

વિજયભાઈ જે શિર્ષક યોગ્ય લાગે તે રાખજો. હું પણ એ જ નામથી જાણતો હતો. Rajan shah (ચર્ચા) ૨૩:૪૩, ૫ ડિસેમ્બર ૨૦૨૧ (IST)Reply[ઉત્તર]