ચર્ચા:કમલેશ્વર મહાદેવ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

રદ્દીકરણ વિનંતિ (Delete)[ફેરફાર કરો]

આ લેખ ને આંબલી ગામના લેખ સાથે ભેળવી દેવામાં આવ્યો હોવાથી હવે આ અલગ લેખની જરૂર નથી. રદ કરવા વિનંતિ.--વિહંગ (talk) ૧૩:૪૨, ૪ ઓકટોબર ૨૦૧૩ (IST)

વિરુદ્ધ વિરુદ્ધ, ગામમાં રહેલી આ એક અલગ entity છે, એટલે આ લેખ સ્વતંત્ર લેખ તરીકે રહે તે વધુ વ્યાજબી છે.--ધવલચર્ચા/યોગદાન ૧૭:૩૭, ૪ ઓકટોબર ૨૦૧૩ (IST)
વિરુદ્ધ વિરુદ્ધ, ગામનાં લેખમાં ‘કમલેશ્વર મહાદેવ’નો ઉલ્લેખ કરી આ લેખની લિંક વધુ યોગ્ય.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૨:૦૦, ૪ ઓકટોબર ૨૦૧૩ (IST)
બાપરે !!! વચલો રસ્તો સુચવવાની છુટ હશે એમ માનીને કહુ છુ કે આ લેખને ડીલીટના કરીએ અને redirect પણ રહેવા દઇએ તો કેવું???--વિહંગ (talk) ૧૦:૧૫, ૫ ઓકટોબર ૨૦૧૩ (IST)