ચર્ચા:ગતિના નિયમો

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

કારણવિના સુધારા "rollback" શા માટે કરવામાં આવ્યા?[ફેરફાર કરો]

@KartikMistry કારણવિના સુધારા "rollback" શા માટે કરવામાં આવ્યા? Crazy Court 651 (ચર્ચા) ૧૮:૦૮, ૨૩ ઓગસ્ટ ૨૦૨૩ (IST)[ઉત્તર]

કારણ કે, અંગ્રેજી વિકિના લેખની કડી આપણે અહીં લેખની માહિતીમાં નથી આપતા. આપેલું પુસ્તકને આપણે બાહ્ય કડીઓ વિભાગમાં મૂકી શકીએ છીએ. -- કાર્તિક ચર્ચા ૧૯:૩૩, ૨૩ ઓગસ્ટ ૨૦૨૩ (IST)[ઉત્તર]
@KartikMistry આગળથી ધ્યાન રાખીશ,આભાર. Crazy Court 651 (ચર્ચા) ૧૯:૪૧, ૨૩ ઓગસ્ટ ૨૦૨૩ (IST)[ઉત્તર]