ચર્ચા:ગિલોટિન (સંસદ)
Appearance
શબ્દનો સાચો અર્થ
[ફેરફાર કરો]આ શબ્દનો સાચો અર્થ તો થાય છે રાજા કે ન્યાયતંત્ર દ્વારા મોતની સજા આપવા માટે બનાવવામાં આવેલું યંત્ર, જુઓ: વિકિપીડિયાનો અને વિક્શનરીનો આ લેખ. આ શીર્ષક સાથે આ પાનું ગેરમાર્ગે દોરનારું થશે.--ધવલચર્ચા/યોગદાન ૧૮:૨૨, ૨૦ નવેમ્બર ૨૦૧૪ (IST)
- નામ બદલીને ગિલોટિન (સંસદ) એમ રાખીએ તો? --KartikMistry (talk) ૧૮:૪૯, ૨૦ નવેમ્બર ૨૦૧૪ (IST)
- ગિલોટિન (સંસદ) સાથે સહમત.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૧:૫૭, ૨૦ નવેમ્બર ૨૦૧૪ (IST)
- નામફેર માટે સહમત!--ધવલચર્ચા/યોગદાન ૨૨:૩૪, ૨૦ નવેમ્બર ૨૦૧૪ (IST)