લખાણ પર જાઓ

ચર્ચા:ચંદ્રયાન-૩

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

ત્રુટિ દૂર કરવા વિનંતી

[ફેરફાર કરો]

@Dsvyas ધવલભાઈ તથા અન્ય વ્યવસ્થાપક મિત્રો,


Invalid parameter નામની ત્રુટિ આવે છે વળી એક જગ્યાએ "location" should not be set for flyby missions એવો સંદેશ આવે છે. English wikipediaમાં આવી સંદેશ નથી દેખાતો. આમ, ઢાંચામાં કોઈ સુધારો કરવા જેવો હોય તો તે કરીને પાનાંને દુરસ્ત કરવા વિનંતી.

ડૉ. દિનેશ કારીઆ (Dr. Dinesh Karia)'(Talk) (contribs) ૧૬:૧૭, ૨૫ ઓગસ્ટ ૨૦૨૩ (IST)[ઉત્તર]

જી દિનેશભાઈ, મેં તે દિવસે પણ એના મૂળ સુધી જવા પ્રયત્ન કર્યો હતો પરંતુ સમયના અભાવે કરી શક્યો નથી. જોઈ લઈશ, જો કે કાર્તિકભાઈ મારા કરતા ટેકલનિકલ બાબતમાં ઘણા ચડિયાતા છે એટલે એ મારા પહેલા આ ક્ષતિ નિવારી દે એવું બને. ધવલચર્ચા/યોગદાન ૦૨:૫૭, ૨૮ ઓગસ્ટ ૨૦૨૩ (IST)[ઉત્તર]
ખૂબ ખૂબ આભાર ધવલભાઈ,
મને સમજાવશો તો હું પણ પ્રયત્ન કરીશ. હાલ તો જાતે શીખવાનો પ્રયત્ન કરું છું. ડૉ. દિનેશ કારીઆ (Dr. Dinesh Karia)'(Talk) (contribs) ૧૫:૧૫, ૨૮ ઓગસ્ટ ૨૦૨૩ (IST)[ઉત્તર]