ચર્ચા:ચંદ્રવંશ
દેખાવ
ચંદ્રવંશ અને ચંદ્રવંશી બે પાનાં
[ફેરફાર કરો]ગુજરાતી વિકિપીડિયા પર ચંદ્રવંશ અને ચંદ્રવંશી એમ એક જ બાબતના બે લેખ છે.. એકને દૂર કરવો જોઈએ તેવું મારું નમ્ર સૂચન છે. ડૉ. દિનેશ કારીઆ (Dr. Dinesh Karia)'(Talk) (contribs) ૧૫:૨૬, ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૩ (IST)