ચર્ચા:છાંયા (તા. પોરબંદર)

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

અન્યત્રથી આયાત ચર્ચા[ફેરફાર કરો]

  • દૂર કરાયેલા લેખ "છાંયા"નાં ચર્ચાના પાનાની વિગતો આયાત કરી :

"નવરાત્રી દરમ્યાન દરબારગઢ વિસ્તારમાં પરંપરાગત ગરબીનું આયોજન કરવામાં આવે છે. આ ગરબીમાં માત્ર પરંપરાગત વાદ્યો અને ગરબાઓનો ઉપયોગ કરવામાં આવે છે. આધુનિકતાથી પર એવી આ ગરબીનું આગવું મહત્વ છે." આ વાતને અંગ્રેજી પાના સાથે લીંક કરવા ઈચ્છું છું.

આ માટે છાંયા_(તા._પોરબંદર) વાપરો. નવું પાનું બનાવવાની જરુર નથી :) --KartikMistry (talk) ૧૧:૧૫, ૧૩ માર્ચ ૨૦૧૪ (IST)[ઉત્તર]
મેં "છાંયા_(તા._પોરબંદર)" પાનાને અંગ્રેજી પાના સાથે લીંક કરવાની કોશિશ કરેલી, પણ નથી થયું. જો આ પાનું લીંક થઇ ગયું, તો હું "છાંયા" પાનાને ચોક્કસ હટાવી દઈશ. -પથિક
અંગ્રેજી પાનાં માટે અંગ્રેજી વિકિપીડિઆમાં આ વિગતો ઉમેરો અથવા વિકિડેટા લિંક કરવા માટે યોગ્ય છે. વિકિડેટા માટે, wikidata.org જુઓ. --KartikMistry (talk) ૧૨:૨૮, ૧૩ માર્ચ ૨૦૧૪ (IST)[ઉત્તર]
 કામ થઈ ગયું - ઉત્સાહ દાખવવા બદલ પથિકભાઈનો અને યોગ્ય માર્ગદર્શન તથા સુધારા સૂચવવા બદલ કાર્તિકભાઈનો આભાર. મોજૂદ પાના છાંયા (તા. પોરબંદર) પર આ લેખની વિગતો સામેલ કરી. એ લેખ અંગ્રેજી પાના સાથે જોડવાની કાર્યવાહી પણ કરી. સભ્યશ્રીઓ આમ જ ઉત્સાહભેર પોતાનું યોગદાન આપતા રહે, ક્યાંય કશી મૂંજવણ હોય તો પ્રબંધકો કે કાર્તિકભાઈ જેવા સિનિયર સભ્યશ્રીઓની મદદ પણ નિઃસંકોચ લે. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૫:૨૦, ૧૩ માર્ચ ૨૦૧૪ (IST)[ઉત્તર]