ચર્ચા:જલારામ બાપા
Appearance
(ચર્ચા:જલારામ થી અહીં વાળેલું)
Requested move
[ફેરફાર કરો]
It has been proposed in this section that જલારામ બાપા be renamed and moved to જલારામ. A bot will list this discussion on requested moves' current discussions subpage within half an hour of this tag being placed. The discussion may be closed 7 days after being opened, if consensus has been reached (see the closing instructions). Please base arguments on article title policy, and keep discussion succinct and civil. Please use {{subst:requested move}} . Do not use {{requested move/dated}} directly. |
જલારામ બાપા → જલારામ – More common name. See google search in gu script with just "જલારામ" (approx. 58k hits) and "જલારામ બાપા" (only 4.4k hits). I decided to request it here before actually moving the page keeping in mind the sentiments of the gu.wiki community. -- લવી સિંઘલ (talk) ૧૬:૩૭, ૨૨ જાન્યુઆરી ૨૦૧૩ (IST)
- Agree, સહમત. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૮:૩૮, ૨૨ જાન્યુઆરી ૨૦૧૩ (IST)
- ભલે ભૂતકાળમાં "જલારામ બાપા"ને બદલે ફક્ત "જલારામ" નામથી મૂળ લેખ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હોય કારણકે ગૂગલ સર્ચમાં "જલારામ બાપા" કરતા વધુ પરિણામો ફક્ત "જલારામ" શબ્દથી મળે છે, પરંતુ ગુજરાતી વિકિપીડિયામાં આપણે મૂળ ગુજરાતી વિષયના લેખોમાં વધુ પ્રચલિત નામોને પ્રાધાન્ય આપ્યું છે, દા.ત. તાજ મહેલ (તાજ મહાલ કે તાજ મહલ નહી), જુનાગઢ (જૂનાગઢ નહી), વગેરે. ગુજરાતીમાં જલારામ બાપા વધુ પ્રચલિત છે, ફક્ત જલારામ નહિ. આમ છતાં આ ચર્ચા સૌને માટે ખૂલ્લી છે, જો કોઈને પણ એમ લાગે કે લેખનું શીર્ષક ફક્ત "જલારામ" જ હોવું જોઈએ, તો અહિં ચર્ચા આગળ વધારી શકે છે.--ધવલચર્ચા/યોગદાન ૧૪:૪૪, ૨૫ ઓક્ટોબર ૨૦૧૬ (IST)
- લેખનું શીર્ષક "જલારામ બાપા" રાખવા સહમત.--Aniket (ચર્ચા) ૨૧:૧૩, ૨૯ ઓક્ટોબર ૨૦૧૬ (IST)