લખાણ પર જાઓ

ચર્ચા:જ્યોતીન્દ્ર દવે

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

"અશોક પારસી હતો" હા, હા, હા.. Creating Creating જ્યોતીન્દ્ર દવે ને સલામ... સીતારામ... મહર્ષિ --Maharshi675 (talk)

આ નિબંધ ક્યાંય વાંચવા મળે તેમ હોય તો જણાવજો. આપણે સ્રોત પર શ્રી.જ્યોતીન્દ્ર દવેની કોઈ રચના ચડાવી શકીએ તેમ શક્ય હોય તો તપાસ કરવા જેવું છે. (પ્રકાશનાધિકારની દૃષ્ટિએ.) મને ’મારી વ્યાયામ સાધના’ સૌથી વધુ ગમેલો !!! આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૧:૩૮, ૧૬ મે ૨૦૧૨ (IST)[ઉત્તર]
વિકિસ્રોત પર જ્યોતીન્દ્ર દવેની રચનાઓ હજુ ઓગણત્રીસ વર્ષ પછી ચડાવી શકાશે. :( ધવલચર્ચા/યોગદાન ૧૬:૨૬, ૧૬ મે ૨૦૧૨ (IST)[ઉત્તર]
કંઇ વાંધો નહીં, આપણે બધા ૧૦૦ વર્ષ જીવવાના છીએ... સીતારામ... મહર્ષિ --85.180.14.39 ૧૭:૩૦, ૧૬ મે ૨૦૧૨ (IST)[ઉત્તર]
@Dsvyas @Maharshi675 @Ashok modhvadia અપડેટ: હવે વિકિસ્રોત પર રચનાઓ મૂકવા માટે માત્ર ૨૦ વર્ષ બાકી રહ્યા છે! --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૧:૩૧, ૧૩ જુલાઇ ૨૦૨૧ (IST)[ઉત્તર]