ચર્ચા:ઝિમ્બાબ્વે

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

ઇન્ફોબોક્ષ ઉમેરવામા તકલીફ પડે છે.Rajan shah (ચર્ચા) ૦૭:૧૨, ૧૯ ઓગસ્ટ ૨૦૨૧ (IST)[ઉત્તર]

કઇ તકલીફ પડે છે તે વિગતે જણાવવા વિનંતી છે. વધુમાં,
૧. પૂર્ણ વિરામ પછી સ્પેસ આપશો.
૨. નવા લેખ બનાવો ત્યારે તેને અન્ય ભાષાના લેખો જોડે જોડવા. એ માટે તમે દા.ત. અંગ્રેજી વિકિપીડિયામાં જઇ સાઇડબારમાં વિકિડેટા આઇટમમાં જઇને ગુજરાતીમાં બનેલો લેખ ઉમેરવો.
૩. જો તમે અંગ્રેજી કે અન્ય ભાષાના લેખોનો અનુવાદ કરવા માંગતા હોવ તો, ભાષાંતર સાધન સરળ છે.
-- કાર્તિક ચર્ચા ૧૧:૦૪, ૧૯ ઓગસ્ટ ૨૦૨૧ (IST)[ઉત્તર]

ઇન્ફોબોક્ષ ને ઉમેરતા તે આખા પાનમા દેખાય છે અને જમણી બાજુ નથી દેખાતુ. આપના સુચન ૧ અને ૨ નુ ચોક્ક્સ ધ્યાન રાખીશ.Rajan shah (ચર્ચા) ૦૧:૨૬, ૨૦ ઓગસ્ટ ૨૦૨૧ (IST)[ઉત્તર]

હવે બરાબર દેખાશે. ક્યુબા લેખમાં પણ તે સુધાર્યું છે. --કાર્તિક ચર્ચા ૦૮:૫૧, ૨૦ ઓગસ્ટ ૨૦૨૧ (IST)[ઉત્તર]