ચર્ચા:ઝૂલેલાલ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

કોપી-પેસ્ટ?[ફેરફાર કરો]

આ લેખ કોપી-પેસ્ટ લાગે છે. જોકે દિવ્ય-ભાસ્કરનાં વેબસાઇટ કે વેબેકમશીનમાંથી આ લેખ મળી શક્યો નથી --KartikMistry (talk) ૨૦:૨૬, ૧૬ ઓકટોબર ૨૦૧૩ (IST)

સંદર્ભમાં દિભા લખ્યું છે ! તેથી ત્યાંથી જ લીધેલું લખાણ હશે. મોટાભાગનું તો કોપી-પેસ્ટ જ હોઈ શકે છે. આમે સુધારવું જરૂરી છે. ટૅગ માટે આભાર. જરૂરી સુધારો કરીશું. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૨:૩૨, ૧૬ ઓકટોબર ૨૦૧૩ (IST)
દિવ્ય ભાસ્કરમાંથી બેઠેબેઠી નકલ કરેલું લખાણ છે.--ધવલચર્ચા/યોગદાન ૦૨:૨૦, ૧૭ ઓકટોબર ૨૦૧૩ (IST)
દૂર કરવા માટે વિનંતી કરી રહ્યો છું. --KartikMistry (talk) ૦૯:૦૬, ૧૭ ઓકટોબર ૨૦૧૩ (IST)
ઓકે. દૂર કરવા કરતાં સુધારવો સારો. --KartikMistry (talk) ૦૯:૦૮, ૧૭ ઓકટોબર ૨૦૧૩ (IST)